Std 10 Board Exam 2024 sample paper PDF || Deo Amdavad paper PDF 2024
Std 10 board Exam 2024 paper PDF download gseb Board Exam Semple Paper Pdf download 2024 PDF
અમદાવાદ શહેર-જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ બોર્ડની પરીક્ષાને લઈ વિદ્યાર્થીઓ માટે ઉપયોગી પહેલ કરી છે. જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા ધોરણ 10 અને 12 બોર્ડના મહત્વના વિષયોની પ્રશ્ન બેંક તૈયાર કરવામાં આવી છે. જે પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓ માટે ઉપયોગી સાબિત થશે.
Std 10 board exam 2024 model paper PDF
વિદ્યાર્થીઓ માટે 15 વિષયોની પ્રશ્ન બેંક અને બે મોડલ પેપર તૈયાર કરાયા
હાલ માર્કેટમાં વિવિધ ખાનગી પ્રકાશનો દ્વારા પ્રશ્ન બેંક અને મોડલ પ્રશ્નપત્ર ઉપલબ્ધ છે, પરંતુ ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ અને ખાસ ગ્રાન્ટેડ શાળાના વિદ્યાર્થીઓને અનુભવી તજજ્ઞ શિક્ષકો દ્વારા તૈયાર કરેલ બોર્ડલક્ષી સાહિત્ય મળી રહે તે માટે આ પ્રયાસ કરવામાં આવ્યો છે. ધોરણ 10-12 બોર્ડની પરીક્ષા પૂર્વે નવા જાહેર થયેલ પરિરૂપ મુજબના પ્રશ્નપત્રો સાથે વિદ્યાર્થીઓ માટે તૈયારીના ભાગરૂપે તમામ વિષયોની પ્રશ્ન બેંક અને બે આદર્શ પ્રશ્નપત્ર તૈયાર કરવામાં આવ્યા છે. જે ખૂબ સરળ અને પરીક્ષાઓને ઉપયોગી સાબિત થશે.
ધોરણ 10ની વાત કરીએ તો કુલ 80 ગુણના પ્રશ્નપત્રમાં 70% વર્ણનાત્મક અને 30% ઓબ્જેક્ટિવ પ્રકારના સવાલો પૂછવામાં આવશે. આ વખતે બોર્ડના વિદ્યાર્થીઓને જનરલ ઓપ્શન આપવામાં આવશે એટલે કે એક પ્રશ્નની બદલે બીજો પ્રશ્ન નહિ હોય, મતલબ કે કુલ 15 પ્રશ્નોમાંથી વિદ્યાર્થીઓને કોઈ પણ 10 પ્રશ્નોના ઉત્તર આપવાનો વિકલ્પ મળી રહેશે.
અમદાવાદ Deo પ્રશ્નબેન્ક PDF download
Comments
Post a Comment