Std 9 to 12 January ekam kasoti Time-Table 2023 | January ekam kasoti syllabus 2023

 Std 9 to 12 January ekam kasoti Time-Table 2023

Gujarat board exam kasoti question bank pdf download std 9 to 12 all subject pdf question bank pdf downloadgseb board std 9 to 12 ekam kasoti question bank 2022-23

 ધોરણ 9 થી 12 માટે જાન્યુઆરી   મહિનામાં એકમ કસોટી માટે પ્રશ્નબેંક pdf ફાઈલ તૈયાર કરીને બોર્ડ દ્વારા આપવામાં આવે છે જે પ્રશ્નો માંથી જે તે શાળામાં સપ્ટેમ્બર મહિનામાં એકમ કસોટીનું આયોજન કરવામાં આવે છે દરેક શાળા પોતાની અનુકૂળતા મુજબ દરેક વિષયના 25 માર્કસનું એકમ કસોટીનું પેપર તૈયાર કરીને લેવાનું રહેશે જેમાં એકમ કસોટી પેપર સ્ટાઈલ પ્રમાણે તમામ વિગતો આવરી લેવાની રહેશે 

The school shall ensure that the evaluation process of the students is done properly and the details of the marks obtained by the students after the evaluation and the necessary documents shall be preserved at the school level throughout the year.

- All government and aided secondary and higher secondary schools in the state shall compulsorily assess the students based on the question bank prepared by the board. While self-supporting secondary and higher secondary schools of the state will be able to use the question bank on a voluntary basis.

    જાન્યુઆરી 2023 5મી  એકસોટી ટાઈમ ટેબલ - અભ્યાસક્રમ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો 

Std 9 to 12 January 2023 Ekam Kasoti question bank pdf download 

  Date-19/1/2023 to 20/1 /2023 On School time

  Total Marks - 25.    Time - 60 minit


       આપણી વેબસાઈટ પર એકમ કસોટી પ્રશ્નબેન્ક મુકવામાં આવશે મુલાકાત લેતા રહેજો  

   

Comments

  1. સર, ટેલિગ્રામ પર std10 ss નું એકમ કસોટી jan.23 ની pdf મુકવાની બાકી છે

    ReplyDelete

Post a Comment