Gujarat bhugol quiz | gujarat bhugol mcq quiz 2022

Gujarat bhugol mcq quiz test 

Gujarat bhugol most important mcq quiz test by Bharat Patel sir 


                 Quiz Test 1

Question - 10

question type - MCQ



1. ભરૂચ જિલ્લાને નીચેનામાંથી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી?

  • a : વડોદરા
  • b : તાપી
  • c : સુરત
  • d : વલસાડ

2. ગુજરાત રાજ્યના છોટાઉદેપુર જિલ્લાને કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી?

  • a : ભરૂચ
  • b : દાહોદ
  • c : પંચમહાલ
  • d : નર્મદા

3. ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાને કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી?

  • a : દાહોદ
  • b : મહીસાગર
  • c : ખેડા
  • d : અરવલ્લી

4. ગુજરાત રાજ્યના બોટાદ જિલ્લાને કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી?

  • a : અમેલી
  • b : મોરબી
  • c : રાજકોટ
  • d : ભાવનગર

5. નીચેનામાંથી કયા જિલ્લાને દરિયા કિનારો લાગતો નથી?

  • a : ભાવનગર
  • b : અમદાવાદ
  • c : રાજકોટ
  • d : મોરબી

6. ફ્લેમિંગો પક્ષી ના ગુજરાતમાં કયા નામથી ઓળખવામાં આવે છે?

  • a : સુરખાબ
  • b : ઘોરાડ
  • c : તેતર
  • d : સારસ

7. નદી અને બંધ ના સંદર્ભમાં કઈ જોડ ખોટી છે?

  • a : . મહી-કંડાણા
  • b : બનાસ-દાંતીવાડા
  • c : સાબરમતી-ધરોઈ
  • d : બધા સાચા

8. ગુજરાતની કઈ નદી કુવારીકા નદીઓ કહેવાય છે અને કચ્છના રણમાં સમાઇ છે?

  • a : બનાસ, સરસ્વતી, રૂપેણ
  • b : બનાસ, સરસ્વતી, નર્મદા
  • c : સરસ્વતી, સાબરમતી, નર્મદા
  • d : એક પણ નહિં

9. નીચેનામાંથી નદી અને બંધ ના સંદર્ભ માં કઈ જોડે ખોટી છે?

  • a : શેત્રુંજી-ખોડીયાર
  • b : બનાસ-દાંતીવાડા
  • c : તાપી-ઉકાઈ
  • d : . મહી-કાકરાપાર

10. નીચે દર્શાવેલ જિલ્લામાંથી કયા જિલ્લામાં સૌથી વધુ તાલુકા છે?

  • a : અમદાવાદ
  • b : બનાસકાંઠા
  • c : રાજકોટ
  • d : ડાંગ

Comments