Gujarat gayn guru quiz 2022 | g3q.co.in | g3q quiz link | g3q online quiz website | g3q quiz material pdf

 Gujarat gayn guru quiz 2023

નમસ્કાર મિત્રો 
      
         વનટચ એજ્યુકેશન ના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે  ગુજરાત સરકાર દ્વારા ( G3Q - Quiz) 
નું આયોજન કરવામાં આવેલ છે તો સૌ વિદ્યાર્થી સરળતાથી ક્વિઝ ટેસ્ટ આપી શકે તે માટે સુપર ફાસ્ટ લિંક તૈયાર કરવામાં આવી છે જેમાં તમે દર અઠવાડિયે ઝડપથી ક્વિઝ આપી શકશો 
   

G3Q માં પૂછાતા પ્રશ્નો જોવા માટે નીચે આપેલ સ્ટેપ અનુસરો:

  1. સૌ પ્રથમ G3Q.co.in ની વેબસાઈટ ખોલો અથવા અહીં ક્લિક કરો.
  2. ત્યારબાદ મેનુ માંથી Today’s Quiz Bank પર ક્લિક કરો.
  3. તમારી સામે નવું પેજ ખુલે તેમાં શૈક્ષણિક પ્રકાર અને ક્વિઝ માધ્યમ પસંદ કરો.
  4. હવે, Search બટન પર ક્લિક કરો એટલે તમારી સામે આજે ક્વિઝ માં પૂછાવાના છે તે બધા પ્રશ્નો આવી જશે.

                       G3Q ક્વિઝ ૨૦૨3

ક્વિઝ  માટે ના પ્રશ્નો આપણી ટેલીગ્રામ ચેનલ પર મુકવામાં આવેલ છે 
            Digital Question bank

દર રવિવાર થી શુક્રવાર સુધી ક્વિઝ આપી શકશો 
અઠવાયામાં એક વખત ક્વિઝ આપી શકશો 
શનિવારે વિજેતાના લિસ્ટ  જાહેર કરવામાં આવશે 

            ક્વિઝ - 3 ( પ્રથમ અઠવાડિયાની )

    
     સમય - સવારે ૮:૦૦ થી સાંજે ૬:૦૦ સુધી
     કુલ ગુણ  - ૨૦ 

   ક્વિઝ આપવા માટે અહીં ક્લિક કરો  


➡️  ક્વિઝ માટે ની સૂચના 


     
       ● સૌપ્રથમ યુઝરનામ અને પાસવર્ડ નાખો
       ● કેપ્ચા કોડ નાખી  લોગીન કરો
       ● ક્વિઝ continu  પર ક્લિક કરો 
       ● ક્વિઝ શરૂ કરો (  Start Quiz) 

Comments

Post a Comment