History Quiz
- Get link
- Other Apps
History Quiz test 1
Wrong Answers :
અવશેષોનો સમય નક્કી કરવા માટે કઈ પદ્ધતિ અપનાવવામાં આવે છે?
બૌદ્ધ સાહિત્યમાં સૌથી મહત્વપૂર્ણ ગ્રંથો કયા છે?
રાજતરંગિણી ગ્રંથના રચયિતા કોણ છે?
સંગમ સાહિત્યની રચના ક્યાં થઈ હતી?
ભારતના કયા સિક્કા સૌથી જૂના હોવાનું મનાય છે?
અશોકના શિલાલેખની લિપિ કોણે ઉકેલી હતી?
કોણે `અર્લી હિસ્ટરી ઑફ ઇન્ડિયા' પુસ્તક લખ્યું?
`ધ વન્ડર ધેટ વૉઝ ઇન્ડિયા' ના લેખક કોણ હતા?
`ઇન્ટ્રોડક્શન ઇન ધ સ્ટડી ઑફ ઇન્ડિયન હિસ્ટરી'ના લેખક કોણ હતા?
કોને `વેદાંત' કહેવામાં આવે છે?
જૈન ધર્મના ધાર્મિક સાહિત્યને કયા નામથી ઓળખવામાં આવે છે
કયો ગ્રંથ સંસ્કૃત વ્યાકરણનો સૌથી પ્રાચીન અને પ્રથમ મહત્વપૂર્ણ ગ્રંથ ગણાય છે?
અર્થશાસ્ત્ર' ગ્રંથની રચના કોણે કરી હતી?
કયો ગ્રંથ પ્રાચીન ભારતનો પ્રથમ કાયદાગ્રંથ ગણાય છે?
`અષ્ટાધ્યાયી' ગ્રંથની રચના કોણે કરી હતી?
`હર્ષચરિત' ગ્રંથની રચના કોણે કરી હતી?
કયા રાજાના શિલાલેખો નાશિકની આસપાસથી મળી આવ્યા છે?
કયો અભિલેખ અશોક સ્તંભ પર આલેખાયેલો છે?
ટોલેમીનો કયા ગ્રંથમાં ભારત અને રોમ વચ્ચેના વેપારની માહિતી છે?
કયા ગ્રંથમાં કાળા-ગોરાનું અદ્ભુત ઐક્ય સાધીને ભારતની રાજકીય એકતાનું ઉમદા દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે?
- Get link
- Other Apps
Comments
Post a Comment